Billboard ad 1150*250

મોરબી-રાજકોટ હાઈવે પર બાઈક ડીવાઈડર સાથે અથડાયું

0 101
Above Post Content

મોરબી રાજકોટ હાઈવે અકસ્માત ઝોન બની ગયો છે અને અનેક અકસ્માતો સર્જાતા હોય છે જેમાં આજે રાત્રીના સમયે અજંતા ફેક્ટરી નજીકથી પસાર થતું બાઈક ડીવાઈડર સાથે અથડાયું હતું જેમાં એક યુવાનને ઈજા પહોંચી છે

Middle Post Content

મોરબી રાજકોટ હાઈવે પર આવેલી અજંતા ફેક્ટરી નજીકથી પસાર થતું મોટરસાયકલ નં જીજે ૦૩ જી ૭૫૦૦ ડીવાઈડર સાથે અથડાયું હતું જે અકસ્માતમાં બાઈક સવાર યુવાન નરેન્દ્ર પરષોતમ નામના યુવાનને ઈજા થતા ૧૦૮ મારફત સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat