Billboard ad 1150*250

મોરબી રાજ્શક્તિ સેવા મંડળ દ્વારા ગણપતિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી

0 33
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 3

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં આવેલ હનુમાન દેરી નજીક છેલ્લા ૧૩ વર્ષથી મોરબી પાલિકાના પૂર્વ પ્રમુખ અનોપસિંહ જાડેજાની આગેવાનીમાં રાજ્શક્તિ સેવા મંડળ દ્વારા ઇકોફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરવામાં આવી છે. સાંજના સુમારે આરતીમાં ગ્રીન ચોક વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભકતો આરતીનો લાભ લેવા માટે ઉમટી પડે છે. ગાજતે-વાજતે દુંદાળા દેવની આરતીમાં વિધ્નહર્તાને ભાવતા અવનવા પ્રસાદ ભક્તજનો દ્વારા ધરાવવામાં આવે છે.આ સંગઠનમાં અનોપસિંહ જાડેજા, ગીરીશ શાહ, આશિષ જાડેજા, કૌશિક પટેલ, નૈમિષ મારાજ અને રાજા સહિતના સેવાભાવી કાર્યકરો સેવા આપી રહ્યા છે.

Comments
Loading...
Share This
WhatsApp chat