મોરબી નિવાસી સારસ્વત બ્રાહ્મણ ઇચ્છાબેન જન્મેશંકર એન (જોશી) નું અવસાન

0 21
Above Post Content

મોરબી તા. ૦૧ :- મોરબી નિવાસી સારસ્વત બ્રાહ્મણ ઇચ્છાબેન જન્મેશંકર એન (જોશી) (ઉ.વ.૮૬) તે સ્વ. જન્મેશંકર મણિશંકર એનના પત્ની તેમજ હરેશભાઈ (નિવૃત પાણી પુરવઠા બોર્ડ) જીતેન્દ્રભાઈ (સિવિલ હોસ્પિટલ) અતુલભાઈ (લોહાણાના ગોર) કેતનભાઈ અને જાગૃતિબેન વિનોદરાય બલભદ્રના માતા તેમજ પડધરીવાળા સ્વ. વલ્લભદાસ મોરારજી લહેરૂના દીકરી તા. ૨૯ ના રોજ કૈલાશવાસ પામેલ છે ઉઠમણું તા. ૦૩ ને સોમવારે સાંજે ૫ કલાકે જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ મોરબી ખાતે રાખેલ છે

Inside Post Content
Comments
Loading...
Share This
WhatsApp chat