Billboard ad 1150*250

મોરબી રોટરી કલબના પ્રમુખ અને તેની ટીમનો શપથગ્રહણ સમારોહ

0 31
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 2

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        રોટરી ક્લબ મોરબીના વર્ષ ૨૦૧૯-૨૦ ના પ્રમુખ રોટે. રૂપેશ પરમાર (કવિ જલરૂપ) અને તેની ટીમનો શપથગ્રહણ સમારોહ તા. ૧૩ ને શનિવારે સાંજે ૮ કલાકે દશા શ્રીમાળી વણિક જ્ઞાતિની વાડી, મોરબી ખાતે યોજાશે જેમાં આસી. ગવર્નર રોટે જૈમીની ઠાકર શપથવિધિ કરાવશે જે સમારોહમાં રોટરી કલબના સભ્યોએ ઉપસ્થિત રહેવા સંસ્થા પ્રમુખ રશેષ મહેતા અને સેક્રેટરી અબ્બાસ લાકડાવાલાની યાદીમાં જણાવ્યું છે  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat