Billboard ad 1150*250

મોરબી : જેતપર તપોવન વિધાલયમાં ગુરુવારે વિજ્ઞાન-ગણિત પ્રદર્શન યોજાશે

0 93
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

        તપોવન વિધાલય જેતપર ખાતે તા. ૧૨ ને ગુરુવારના રોજ સવારે ૦૮ : ૩૦ થી સાંજે ૪ વાગ્યા સુધી શ્રી શંકરલાલ શાસ્ત્રી શાળા વિકાસ સંકુલ (મોરબી) કક્ષાનું ડો. વિક્રમ સારાભાઈ વિજ્ઞાન-ગણિત પ્રદર્શન ૨૦૧૯-૨૦ યોજાશે

Post ad 2

        જે વિજ્ઞાન ગણિત પ્રદર્શનમાં મોરબી તાલુકાની તમામ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ ભાગ લેશે કિશોર વૈજ્ઞાનિકો તેમની કૃતિઓ રજુ કરશે પ્રદર્શનમાં બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ઉદ્ઘાટક તરીકે જીલ્લા શિક્ષણાધિકારી બી એમ સોલંકી, મુખ્ય અતિથી તરીકે ડો. ચેતનાબેન વ્યાસ પ્રાચાર્ય જીલ્લા તાલીમ ભવન રાજકોટ, મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુરભાઈ પારેખ એજ્યુકેશન ઇન્સ્પેકટર જે યુ મેરજા, આસી. એજ્યુકેશન ઇન્સ્પેકટર ધર્મિષ્ઠ!બેન કડીવાર, તપોવન વિધાલયના પ્રમુખ જીતુભાઈ વડસોલા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat