Billboard ad 1150*250

મોરબી એસઓજી ટીમે અપહરણના ગુન્હામાં સંડોવાયેલ આરોપીને ઝડપ્યો

0 96
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલા તરફથી જીલ્લામાં સગીરવયના બાળક ગુમ અપહરણ થયેલાને શોધી કાઢવા માટે મળેલી સુચના અન્વયે એસઓજી ટીમે પેટ્રોલિંગ દરમિયાન અપહરણના આરોપીને ઝડપી લીધો છે

        એસઓજી ઇન્ચાર્જ પીઆઈ જે એમ આલના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમના ફારૂકભાઈ પટેલ, નરેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીને આધારે એએસઆઈ અનિલભાઈ ભટ્ટ સાથે ખેરાલુ જી. મહેસાણા જઈને તપાસ કરતા મોરબી તાલુકા પોલીસ મથકમાં અપહરણના ગુન્હામાં સંડોવાયેલ નાસતો ફરતો આરોપી ચિરાગ ઉર્ફે રાજુ હર્ષદ લશ્કરી (ઉ.વ.૨૬) રહે નવા નાગડાવાસ તા. મોરબી વાળાને ઝડપી લઈને ધોરણસરની અટકાયત કરી છે તેમજ ભોગ બનનારને તેના વાલીને સોપવા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવેલ છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat