Billboard ad 1150*250

મોરબી તાલુકા પોલીસે પંચાસર ગામમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપી

0 1,007
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 3

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબીના પંચાસર ગામમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસે પંચાસર ગામની સીમમાં દરોડો કરીને દેશી દારૂ લીટર ૭૬ કીમત રૂ ૧૫૨૦ અને આથો ૫૯૫ લીટર કીમત રૂ ૧૧૯૦ સહીત કુલ ૨૭૧૦ ના મુદામાલ સાથે આરોપી જામસિંગ કાળુભાઈ નીનામા રહે હાલ પંચાસર મૂળ એમપી વાળાને ઝડપી લીધો છે જયારે અન્ય આરોપી દિલીપસિંહ કેશુભા ઝાલા રહે પંચાસર મોરબી વાળો નાસી જતા તેની સામે ગુન્હો નોંધી તપાસ ચલાવી છે

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat