Billboard ad 1150*250

મોરબી :મૂળ નાની બરાર નિવાસી વૈષ્ણવ છબીલદાસ હીરાદાસનું અવસાન, સાંજે સ્મશાન યાત્રા

0 116
Post ad 1


Post ad 2

મોરબી : મૂળ નાનીબરાર અને હાલ મોરબી નિવાસી વૈષ્ણવ  છબીલદાસ હીરાદાસ (ઉ.વ.૭૩) જે  વૈષ્ણવ અનિરુધ્ધભાઈ,જીતુભાઈ, સંજયભાઈ અને વિમલભાઈના પિતા નુ આજરોજ અવસાન થયેલ છે.જેમની અંતિમયાત્રા તેમના નિવાસ સ્થાન અંબીકા રોડ પરથી સાંજે ૬.૩૦ કલાકે પ્રસ્થાન કરશે.નિવ્રૃત શિક્ષક એવા સ્વ.હીરાદાસભાઈ નાનીબરાર અને માધાપર ,મેારબી પંથકમાં ગુરુ તરીકે જાણીતા હતા અને સેવાભાવી પરગજુ સ્વભાવ તેમજ રામાયણ સહીત શાસ્ત્ર ના સારા અભ્યાસુ  સ્વ. છબીલદાસ ના મિલનસાર સ્વભાવથી બહોળા શુભેચ્છકો અને વિધ્યાર્થીગણ માં શોકની લાગણી વ્યાપી ગઈ હતી.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat