Billboard ad 1150*250

મોરબી : નજીવી બાબતે કાકાએ ભત્રીજાને કુહાડીનો ઘા ઝીકી દીધો

0 162
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        મોરબીના રહેવાસી કાકા અને ભત્રીજા વચ્ચે મોબાઈલ બાબતે ઝઘડો થતા કાકાએ ભત્રીજાને કુહાડીનો ઘા ઝીંકી દેતા ભત્રીજાને સારવાર માટે રાજકોટ ખસેડાયો છે

        બનાવની મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રપરામાં રહેતા ઈમ્તિયાઝ જુસબ જુણેજા (ઉ.વ.૨૨) નામનો યુવાનો પોતાના ઘરે હોય ત્યારે રાત્રીના ૨ વાગ્યાના સુમારે કાકા અજીત ઈસ્માઈલે ઘરે આવી મોબાઈલ ફોન માંગ્યો હતો અને ભત્રીજાએ ફોન આપવા ના કહેતા ઉશ્કેરાઈ ગયેલા કાકા અજીતે ભત્રીજાને કુહાડીનો ઘા ઝીંકી દેતા ઈજાગ્રસ્ત યુવાનને મોરબી પ્રાથમિક સારવાર આપી બાદમાં રાજકોટ ખસેડાયો છે બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat