Billboard ad 1150*250

મોરબી : અમરાપર (નાગલપર) ગામે જાહેરમાં જુગાર રમતા ૧૦ ઝડપાયા

0 63
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 2

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબી જીલ્લા પોલીસવડા ડો કરનરાજ વાઘેલાની સુચના અને ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ તાલુકા પીએસઆઈ એમ વી પટેલની ટીમના જી વી વાણીયા, મહિપતસિંહ જાડેજા, પંકજભા ગુઢડા, રમેશભાઈ મુન્ધવા, હિતેશભાઈ ચાવડા અને અશોકભાઈ ખાંભરા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના જુના અમરાપર (નાગલપર) ગામે રામજી મંદિર પાસે જાહેરમાં જુગાર અંગે બાતમીને પગલે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા અશ્વિન બચુંભાઈ ધમાસણા, નાઝા જેમલભાઈ વેરણા, નવઘણ ઘેલાભાઈ, ડુંગર ભીમાભાઇ ટોયટા, ડાયાભાઇ જીવનભાઈ કલોતરા, કાના ખેંગાર કલોતરા, મહેશ અંબારામ અંબાણી, બાબુ રેવાભાઈ ફીટ, ભરત વરજાંગ જારીયા અને દેવા દુદાભાઈ ગોલેતર એમ ૧૦ ને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૯૪,૫૦૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat