Billboard ad 1150*250

મોરબી : લઘુશંકા કરવા મુદે વૃદ્ધને લમધારી નાખ્યા, બે સામે ફરિયાદ

0 149
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબીના સરદાર બાગ નજીક બે શખ્શોએ વૃદ્ધને માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે

        બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના કાયાજી પ્લોટમાં રહેતા નરેન્દ્રભાઈ લાલજીભાઈ રાઘોડીયા (ઉ.વ.૬૩) પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી વૃદ્ધ આરોપીની દુકાન નજીક ખુલ્લી જગ્યામાં પેશાબ કરવા માટે ગયેલ જે બાબતે રાગ દ્વેષ રાખીને બોલાચાલી કરી ગાળો બોલીને આરોપી પ્રફુલ લાલજી અઘારા અને હિતેન લાલજી અઘારા રહે બંને પીજી કલોક સામે મોરબી વાળાએ તેને માર મારી પછાડી દઈને લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat