
ટૂ વ્હીલરમાં જાણીતી બ્રાંડ હોન્ડાનો મોરબીમાં આવેલ “વિનાયક હોન્ડા” શો રૂમ ગ્રાહકો માટે ન્યુ યરની ખાસ ઓફર લઈને આવ્યું છે જેમાં તા. ૧૧ થી ૧૩ સુધી એટલે કે સોમવારથી બુધવાર સુધી ત્રણ દિવસનો ધમાકેદાર લોન કમ એક્સચેન્જ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે
મોરબીના વિનાયક હોન્ડા શો રૂમ દ્વારા ૧૧ થી ૧૩ તારીખ સુધી એટલે કે ત્રણ દિવસનો લોન કમ એક્સચેન્જ મેળાનું આયોજન કર્યું છે જેમાં રૂ ૧૦૦૦ સુધીનું એક્સચેન્જ બોનસ, ઓછામાં ઓછું ડાઉનપેમેન્ટ રૂ ૭૦૦૦ થી શરુ, ઓછો વ્યાજદર માત્ર ૭.૯૯ % અને ૧૦૦ % સુધીની લોન (શરતો લાગુ) જેવા અનેક લાભો ગ્રાહકોને મળશે
હોન્ડાના સૌથી સફળ અને લોકપ્રિય એવા હોન્ડા સીડી ડીલક્સ ૧૧૦ અને એકટીવા સહિતના મોડલ પર એક્સચેન્જ ઓફર લાગુ રહેશે તેમજ બાઈક ખરીદી ક્રેડીટ અને ડેબીટ કાર્ડથી પણ કરી શકાશે જેમાં આઈસીઆઈસીઆઈ બેંક, બેંક ઓફ બરોડા, યસ બેંક, Standard chartered અને ફેડરલ બેંકના ક્રેડીટ અને ડેબીટ કાર EMI પર ૫ ટકા કેશબેક એટલે કે ૫૦૦૦ રૂપિયા સુધીનું કેશબેક પણ મેળવી શકાશે
તો રાહ કોની જુઓ છો સોમવારથી બુધવાર સુધી કાર્યરત લોન કમ એક્સચેન્જ મેળાનો લાભ લેવા પહોંચી જાઓ નજીકના હોન્ડા શો રૂમ પર. વિનાયક હોન્ડાનો મુખ્ય શો રૂમ સમય ગેટ, શનાળા રોડ મોરબી ખાતે કાર્યરત છે તે ઉપરાંત પાડાપુલ, ત્રાજપર ચોકડી અને ટંકારા ખાતે પણ હોન્ડાના શો રૂમ કાર્યરત છે જ્યાં ગ્રાહકોને મળશે ધમાકેદાર ઓફરનો લાભ અને તેમનું મનપસંદ બાઈક આકર્ષક ઓફર સાથે.
વધુ માહિતી માટે વિનાયક હોન્ડા મોરબી શનાળા રોડ મોબાઈલ નંબર ૯૮૯૮૨ ૨૦૦૫૦ અને ૭૬૨૨૦ ૧૪૩૫૦, પાડાપુલ શો રૂમ મોબાઈલ નંબર ૭૬૨૨૦ ૧૪૩૪૦, ત્રાજપર ચોકડી શો રૂમ મોબાઈલ નંબર ૭૫૭૫૮ ૮૮૨૭૪ અને ટંકારા શો રૂમ મોબાઈલ નંબર ૭૩૫૯૪ ૪૫૯૫૬ પર સંપર્ક કરી સકાય છે






