Billboard ad 1150*250

મોરબી વાંકાનેર હાઈવે પર કાર ડીવાઈડર પર ચડી ગઈ

0 51
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

મોરબી વાંકાનેર હાઈવે પર અવારનવાર અકસ્માતના બનાવો બનતા હોય જેના કેટલાય લોકો ધવાય છે તો અનેકના મૃત્યુ પણ નીપજે છે એવામાં ગત રાત્રીના સુમારે એક કાર ડીવાઈડર પર ચડી ગઈ હતી જો કે તેમાં સદનસીબે કોઈને ઈજા ન  થઇ હોવાની માહિતી મળી છે.

મોરબી વાંકાનેર હાઈવે પર કુબેર સિનેમા નજીક વિશાલ ફર્નિચર સામે રાત્રીના સુમારે જીજે  ૩૬ બી ૩૨૨૮ નંબરની કાર કોઈ કારણોસર ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારને ભારે નુકશાન થયું હતું. જો કે કારમાં કેટલા લોકો સવાર હતા તે હજુ સુધી જાણવા મળ્યું હતું પરંતુ સદનસીબે કોઈને ઇજા ન થઈ હોવાનું જાણવા મળ્યું છે.

Comments
Loading...
Share This
WhatsApp chat