Billboard ad 1150*250

મોરબી : જેતપર રોડ પર ટાઈલ્સ ભરેલ બોક્સનો કેમ થયો ઢગલો ? જાણો ….

0 115
Above Post Content

  મોરબીના પીપળી જેતપર રોડ પર અનેક અકસ્માતો સર્જાતા રહે છે જેમાં આજે સવારના સુમારે ટાઈલ્સ ભરેલ ટ્રેલર પલટી ગયું હતું લેવીટા કંપનીની ટાઈલ્સ ભરેલા હતા જે રસ્તા પર ઢગલો થઇ જવા પામ્યા હતા અકસ્માતમાં ચાલકનો બચાવ થયો હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે તો અકસ્માતને પગલે રોડ બંધ થતા ટ્રાફિકજામ પણ સર્જાયો હતો અને છાશવારે સર્જાતા અકસ્માતોથી વાહનચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે

Inside Post Content
Comments
Loading...
Share This
WhatsApp chat