Billboard ad 1150*250

મોરબીમાં પ્રજ્ઞાચક્ષુ વાદ્યવૃંદ ઓરકેસ્ટ્રાના તાલે દાંડિયારાસ યોજાશે

0 82
Above Post Content

        પંચમુખી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રજ્ઞાચક્ષુ વાદ્યવૃંદનો ઉત્સાહ વધારવા માટે તા. ૧૬ ને શનિવારે પંચમુખી હનુમાનજી મંદિર, ઉમા ટાઉનશીપ પાસે મોરબી ૨ ખાતે રાત્રે ૯ થી ૧૨ કલાકે દાંડિયારાસનું આયોજન કરેલ છે

Middle Post Content

        પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ અને બહેનોના પુનર્વસન માટે લક્ષ્મીનગર ખાતે કાર્યરત સંસ્થા દ્વારા પ્રજ્ઞાચક્ષુઓને રોજગારી સાથે સ્વમાનભેર જીવન મળે તેવા ઉમદા હેતુથી પ્રજ્ઞાચક્ષુ વાદ્યવૃંદ ગ્રુપ બનાવવામાં આવ્યું છે જે ઓરકેસ્ટ્રા ગ્રુપના તાલે શનિવારે દાંડિયારાસનો કાર્યક્રમ યોજાશે જેનો લાભ લેવા અને પ્રજ્ઞાચક્ષુઓનો ઉત્સાહ વધારવા જાહેર જનતાને અનુરોધ કરાયો છે

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat