Billboard ad 1150*250

મોરબીના એ ડીવીઝન પોલીસના ચોરીના ગુનામાં નાસ્તો ફરતો આરોપી ઝડપાયો

0 252
Post ad 1

મોરબી જીલ્લાના એ ડીવી. પો.સ્ટે.ના ચોરીના ગુનામાં છેલ્લા નવ માસથી નાસતા-ફરતા આરોપીને પોરબંદર જીલ્લામાંથી નાસતા-ફરતા સ્કવોડ રાજકોટ રેન્જની ટીમેં ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી  હાથ ધરી છે.

Post ad 3

                                મળતી માહિતી મુજબ રાજકોટ રેંજ આઈજી સંદીપસિંહ ના માર્ગદર્શન હેઠળ સ્કવોડના પો.સ.ઇ. જે.એસ.ડેલા ની સુચના પો.સ.ઇ. તથા સ્કવોડના ભગવાનભાઇ ખટાણા, મહાવીરસિહ પરમાર, કરશનભાઇ કલોતરા, રૂપકભાઇ બહોરા તથા ડ્રા.સમીરભાઇ મુલીયાણા સહિતની ટીમે મોરબી સીટી એ ડીવી. પો.સ્ટે. ફ.ગુરનં. ૮૦/૨૦૧૯ ઇપીકો કલમ-૩૭૯, ૧૧૪ મુજબના ચોરીના ગુનામાં છેલ્લા નવ(૯) માસથી નાસતા-ફરતા આરોપી હિતેષ રાજાભાઇ પીપરોતર રહે. મુળ વેલ્ડીંગની દુકાનમાં મહેન્દ્રનગર ચોકડી મોરબી હાલ- ગામ ઇશ્વરીયા તા.જી.પોરબંદર વાળાને ઇશ્વરીયા ગામેથી પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
Share This
WhatsApp chat