Billboard ad 1150*250

મોરબીના બીલ્ડ એવન્યુ મેગેઝીનને બેસ્ટ ટાઈલ્સ મેગેઝીન ઓફ ધ યરનો એવોર્ડ

0 66
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        ગ્લોબલ સ્માર્ટ બીલ્ડ સમીટ ૨૦૧૯ કોન્ફરન્સનું આયોજન પુનેની Hyatt હોટલ ખાતે કરવામાં આવ્યું હતું જે ઇવેન્ટમાં મોરબીથી પ્રસિદ્ધ થતું બીલ્ડ એવન્યુ મેગેઝીનને બેસ્ટ ટાઈલ્સ મેગેઝીન ઓફ ધ યરનો એવોર્ડ પ્રાપ્ત થયો છે અને બીલ્ડ એવન્યુના સંચાલક નીરજ જીવાણીએ આ ઇવેન્ટમાં સહભાગી થયા હતા

        કોન્ફરન્સમાં દેશના વિકસિત થતા શહેરોમાં બાંધકામ ક્ષેત્રે આર્થિક વિકાસ તથા પુનઃ બાંધકામ ક્ષેત્રમાં રહેલી તકો પર ચર્ચા કરવામાં આવી હતી અને આવનાર સમયમાં કોમર્શીયલ, રેસીડેન્સીયલ બાંધકામો કેટલી ઝડપી વૃદ્ધિ થવાની શક્યતાઓ છે તેના પર વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી

        આ ઇવેન્ટમાં અલગ અલગ ક્ષેત્રો સાથે જોડાયેલા તજજ્ઞો અને ઉદ્યોગ સાહસિકોએ વિસ્તૃત ચર્ચા કરી હતી ખાસ કરીને ટેકનોલોજી, યોગ્ય ડીઝાઇન, રો મટીરીયલ્સ, બિલ્ડીંગ મટીરીયલ્સની ઉપયોગીતા વિષે ચર્ચાઓ કરવામાં આવી હતી

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat