Billboard ad 1150*250

મોરબીની દીકરીના કંઠે ગવાયેલ “રોણા રૂઆબદાર” ગીત વેલેન્ટાઇન ડેના દિવસે રીલીઝ થશે

0 73
Post ad 1

  તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

આવતી કાલે 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડેના દિવસે સુપરહિટ સોંગ “રોણા રૂઆબદાર” રિલીઝ થશે. મોરબીના ડૉ. શૈલેષભાઇ રાવલની પુત્રી અને કાઠિયાવાડી કોયલના નામે પ્રસિદ્ધ એવી ગાયિકા કામોદ રાવલના કંઠે ગવાયેલા અને અભિનીત આ ગીતને લઈને અત્યારથી જ સંગીત ચાહકોમાં ઉત્સાહ વર્તાઈ રહ્યો છે.

કામોદ રાવલે માત્ર ત્રણ વર્ષની ઉંમરથી જ ગાવાની શરૂઆત કરી હતી. પિતાને જ સંગીત ગુરુ માની તેમની પાસેથી પ્રાથમિક તાલીમ મેળવી ધીમે ધીમે સંગીતની દુનિયામાં ગજુ કાઢતી કામોદે મોરબીનું નામ સંગીત ક્ષેત્રે વિસ્તાર્યુ છે. અનેક ડાયરાઓ, મોરારીબાપુની રામકથા તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાઓમાં એંકરીગ કરી ચુકેલી કામોદે ખૂબ ખ્યાતિ પ્રાપ્ત કરી છે.

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat