મોરબીના ઇન્ચાર્જ ડીઈઓ બી.એન દવેની બદલી, નવા ડીઈઓ તરીકે બી.એમ. સોલંકી

0 32
Above Post Content

આજે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં ફરજ બજાવતા ૫૮ શિક્ષણાધિકારીની બદલીના આદેશ મોડી સાંજે આપવામાં આવ્યા છે જેમાં મોરબી જીલ્લા શિક્ષણાધિકારીની બદલી કરવામાં આવી છે

Middle Post Content

રાજ્યના શિક્ષણ વિભાગના નાયબ સચિવ દ્વારા આજે ૫૮ અધિકારીઓની બદલી કરવામાં આવી છે જેમાં મોરબી જીલ્લા ઇન્ચાર્જ શિક્ષણાધિકારી અને જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી એન દવેની ગાંધીનગર બદલી કરવામાં આવી છે જયારે મોરબી જીલ્લા શિક્ષણાધિકારી તરીકે ગાંધીનગરના બી એમ સોલંકીની બદલી કરવામાં આવી છે જયારે મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે ગીર સોમનાથમાં ફરજ બજાવતા મયુર પારેખને મુકવામાં આવ્યા છે

Inside Post Content
Comments
Loading...
Share This
WhatsApp chat