Billboard ad 1150*250

મોરબીના જીવાપર ગામની પરિણીતાએ અગનપછેડી ઓઢી કર્યો આપઘાત

0 121
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 2

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબીના જીવાપર (ચ.) ગામના રહેવાસી સંજ્નાબેન મહેશભાઈ હમીરપરા નામની કોળી પરિણીતા કોઈ કારણોસર ડીઝલ છાંટી સળગી જતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat