Billboard ad 1150*250

મોરબીના ઘૂટું નજીકથી બાઈક ચાલકે વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો

0 121
Post ad 1

  તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો  https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબીના મહેન્દ્રનગર ધુટુ રોડ પર આવેલ હરિઓમ પાર્ક નજીકથી મોટર સાઈકલ પર વિદેશી દારૂનો જથ્થો લઇ જતા એક શખ્સને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Post ad 3

મળતી વિગત મુજબ મોરબીના મહેન્દ્રનગરથી ઘૂટું રોડ પર તાલુકા પોલીસ પેટ્રોલીગમાં હોય દરમિયાન હરિઓમ પાર્ક નજીકથી પસાર થતા વાહનોમાં ચેકિંગ કરતા આરોપી હાર્દિકભાઈ જીતેન્દ્રભાઈ કૈલાને વિદેશી દારૂની બોટલ નંગ-૪ કીમત રૂ.૧૬૦૦ તથા મોટર સાઈકલ કીમત રૂ.૨૦,૦૦૦ અને મોબાઈલ નંગ-૧ કીમત રૂ.૧૫૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૨૩,૧૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat