Billboard ad 1150*250

મોરબીની સામજિક સંસ્થા દ્વારા શાળાના બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ

0 20
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

માનવ સેવા સમિતિ દ્વારા સમયાંતરે સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવતી હોય છે દરમ્યાન જરૂરિયાતમંદ બાળકોને નિઃશુલ્ક શૈક્ષણિક કીટનું વિતરણ મોરબી જિલ્લાના જુદાજુદા ગ્રામ્ય વિસ્તારોમાં કરવામાં આવ્યુ હતુ જેમાં વર્સામેડી, કુંતાસી, નાના દહીસરા અને અમરેલી ગામની અંદર કુલ મળીને ૪૩૫ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી

અત્રે ઉલ્લેખનીય છે કે આ સંસ્થા સામાજિક અને આધ્યાત્મિક રીતે કામ કરતી સંસ્થા છે અને પ્રખ્યાત સમાજસેવક સતપાલજી મહારાજની પ્રેરણાથી અને તેમના પુત્ર શંભુજીના માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૧૪ થી મિશન એજ્યુકેશન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે અને તેના અંતર્ગત જુદા જુદા ગામની અંદર જઈને વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપવામાં આવે છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat