Billboard ad 1150*250

મોરબી અને હળવદમાં સાંજે બે કલાકમાં વધુ એક-એક ઇંચ વરસાદ

0 50
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબી જીલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે અને આજે અવિરત મેઘમહેર વરસી રહી છે ત્યારે મોરબીમાં ગત રાત્રીથી સારો વરસાદ થઇ રહ્યો છે અને આજે સાંજે ૬ થી ૮ વાગ્યા સુધીમાં મોરબી અને હળવદમાં વધુ એક એક ઇંચ વરસાદ નોંધાયો છે

મોરબી જીલ્લામાં સાંજે ૦૬ થી ૮ સુધીનો વરસાદ

Post ad 3

મોરબી : ૨૭ મીમી

ટંકારા : ૧૪ મીમી

હળવદ : ૨૭ મીમી

વાંકાનેર : ૦૫ મીમી

Comments
Loading...
Share This
WhatsApp chat