મોરબીના સો ઓરડીમાં પ્લોટ તકરારમાં વૃદ્ધ પર છરીથી જીવલેણ હુમલો

0 50
Above Post Content

મોરબીના સો ઓરડી વિસ્તારમાં પ્લોટની તકરાર ચાલતી હોય જે મામલે વૃદ્ધ પર છરીથી ખૂની હુમલો કરી દેવાતા ઈજાગ્રસ્ત પ્રજાપતિ વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે

Middle Post Content

ચકચારી બનાવની મળતી માહિતી મુજબ સામાકાંઠા વિસ્તારમાં આવેલ સો ઓરડીના પરશુરામનગરના રહેવાસી કાનજીભાઈ કુંવરજીભાઈ બારેજીયા પ્રજાપતિ (ઉ.વ.૭૦) પર સો ઓરડીના વરિયાનગરમાં જ રહેતા આરોપી બેચર જગજીવન બ્રાહ્મણને પ્લોટ બાબતે માથાકૂટ થતા આરોપીએ ગાળો બોલી ઉશ્કેરાઈ જઈને છરીનો ઘા ઝીંકી દેતા ફરિયાદી વૃદ્ધને ગંભીર ઈજાઓ પહોંચી છે જે બનાવ મામલે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે

Inside Post Content
Comments
Loading...
Share This
WhatsApp chat