Billboard ad 1150*250

ગુજરાતના મુખ્યમંત્રી સાથે સાંસદ વિનોદભાઈએ રશિયાનો પ્રવાસ કર્યો

0 40
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        ગુજરાતના મુખ્યમંત્રી તાજેતરમાં રશિયાના પ્રવાસે ગયા હતા અને ત્રણ દિવસ દરમિયાન રશિયા સાથે હીરા ઉદ્યોગ સહિતના વ્યાપારિક એમઓયું કરવામાં આવ્યા છે ત્યારે પ્રવાસમાં તેમની સાથે કચ્છના સાંસદ પણ જોડાયા હતા

Post ad 2

        રશિયાના ત્રણ દિવસના પ્રવાસે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિતનું ડેલીગેશન ગયું હોય જેમાં કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા પણ જોડાયા હતા પૂર્વોતર વિભાગ વ્લાદિવોસ્ટોક મધ્યે રશિયાના ફેડરેશન પ્રતિનિધિઓ સાથે વ્યાપારિક ચર્ચામાં સાંસદે ભાગ લીધો હતો               

             

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat