મોરબી સમસ્ત બ્રહ્મસમાજના શહેર પ્રમુખ તરીકે નલીનભાઇ ભટ્ટની વરણી

0 80
Above Post Content

મોરબી સમસ્ત બ્રહ્મસમાજ ના હોદેદારોની તાજેતરમાં વરણી કરવામાં આવી છે જેમાં શહેર પ્રમુખ તરીકે નલીનભાઇ ભટ્ટની વરણી થતા સૌ કોઈ વરણીને આવકારી શુભકામનાઓ પાઠવી રહ્યા છે

Middle Post Content

મોરબી પરશુરામધામ ખાતે તાજેતરમાં સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજની મિટિંગ મળી હતી જેમાં સમસ્ત બ્રહ્મસમાજ મોરબી શહેર પ્રમુખ તરીકે નલીનભાઇ ભટ્ટની બિનહરીફ વરણી કરવામાં આવી છે જે વરણીને સૌરાષ્ટ્ર કચ્છના તમામ હોદેદારોએ શુભેચ્છા પાઠવી છે

Inside Post Content
Comments
Loading...
Share This