Billboard ad 1150*250

મોરબીના યુવા એડવોકેટની રાષ્ટ્રીય મુદ્રા પરિષદ ભારતના સંયોજક તરીકે વરણી

0 136
Post ad 1

મિતેષ દવેની સંયોજક અને સહ સંયોજક તરીકે રૂપેશ રાણપરા

        મોરબી જીલ્લાના યુવા એડવોકેટ મિતેષ દવેને મોરબી જીલ્લાના સંયોજક તરીકે અને રૂપેશભાઈ રાણપરાની સહ સંયોજક તરીકે નિયુક્તિ કરવામાં આવી છે

        તાજેતરમાં રાષ્ટ્રીય મુદ્રા પરિષદ કાર્યકારિણી ઇન્દોર મધ્યપ્રદેશ ખાતે યોજવામાં આવી હતી જે પરિષદની બેઠકમાં રાષ્ટ્રીય મુદ્રા પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ગીરીશ શર્મા “આદિત્ય” દ્વારા સર્વસંમતિથી મોરબીના યુવા એડવોકેટ મિતેશ દવેની સંયોજક તરીકે અને સહ સંયોજક તરીકે રૂપેશ રાણપરાની નિયુક્તિ કરવામાં આવી છે

Post ad 2

        રાષ્ટ્રીય મુદ્રા પરિષદનો મુખ્ય ધ્યેય સમાજમાં સિક્કા, નોટની જે ફ્રોર્જારી અને નકલી ચલણ ફરે છે તેને રોકી ભારતીય સંસ્કૃતિનું જતન કરવાનું છે મિતેશ દવા યુવા વકીલ છેલ્લા બે દાયકાથી દેશ વિદેશના ચલણનો સંગ્રહ કરવાનો શોખ ધરાવે છે જયારે રૂપેશભાઈ રાણપરા યુવા ઉદ્યોગપતિ એક દાયકાથી ભારતીય ચલણનો સંગ્રહ કરવાનો શોખ ધરાવે છે

તે ઉપરાંત ગુજરાત કોઈન સોસાયટી દ્વારા આગામી તા. 08 થી ૧૦ ફેબ્રુઆરી દરમિયાન સવારે ૧૦ થી સાંજે ૭ સુધી શ્રી સરદાર પટેલ સેવા સમાજ અમદાવાદ ખાતે કોઈનેક્ષ ૨૦૧૯ નું આયોજન કરેલ છે જેમાં નેશનલ લેવલ ન્યુંમીસ્તિક એક્ઝ્હીબિશન અને ઓકશન યોજાશે જેમાં સિક્કા, ચલણી નોટો, મેડલ સહિતની આઈટમોનું પ્રદર્શન યોજાશે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat