Billboard ad 1150*250

વાંકાનેરની એલ. કે. સંઘવી વિદ્યાલયમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવાયો :

વિદ્યાર્થીનીઓ એ 25 જેટલા ચિત્રો બનાવ્યા

0 386

કેતન ભટ્ટી
વાંકાનેર તા. 25
તા. 25 જાન્યુઆરી રાષ્ટ્રીય મત દાતા દિવસ તરીકે ઉજવાય છે, જેની ઉજવણી એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલય ખાતે કરાઈ હતી.

શાળા ની વિદ્યાર્થીનીઓ એ 25 જેટલા પ્રેરક ચિત્રો સોશ્યલ ડિસ્ટન્સ સાથે બનાવ્યા હતાં, 100 જેટલી વિદ્યાર્થીનીઓ એ મતદાર જાગૃતિ કવીઝ યોજી હતી, મતદાન જાગૃતિ સપથ લેવાયા હતાં, નિબંધ સ્પર્ધા યોજાઈ હતી, સમગ્ર કાર્યક્રમ શાળા નાં જાગૃત પ્રધાનાચાર્યા દર્શનાબેન જાની નાં માર્ગદર્શન હેઠળ રુચિ બેન, રિદ્ધિ બેન, સોનલ બેન, પ્રિયંકા બેન, સેજલબેન, ઉર્જા બેન, નમ્રતા બેન ચુડાસમા, બલભદ્ર સર અને ડઈ બેન ચૌધરી એ સફળ બનાવ્યો હતો, સમગ્ર આયોજન જિલ્લા શિક્ષણાધિકારી નાં માર્ગ દર્શન મુજબ કરવામાં આવ્યું હતું.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat