Billboard ad 1150*250

ગાંધીધામની કરિશ્માની બંને આંખોમાં કુદરતી રીતે અલગ કલર : ઇન્ડિયા બૂક રેકોર્ડ્માં સ્થાન

0 145
Post ad 1

વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલી ગાંધીધામની કરિશ્માની કુદરતી ઉપલબ્ધિ

એક આંખમા હેજલ તો બીજામાં બ્લેકીશ બ્રાઉન રંગ,  

ગાંધીધામમાં રહેતી અને વિવિધ ક્ષેત્રો સાથે જોડાયેલી સંકળાયેલી કરિશ્માનુ નામ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં અંકિત કરવામાં આવ્યું છે. આ ઉપલબ્ધિ તેમની બંને આંખમાં અલગ અલગ કલર કુદરતી રીતે અલગ હોવાથી મળે છે  

Post ad 3

ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં 2020માં ગાંધીધામની કરિશ્મા વિશે નોંધ કરતા જણાવ્યું છે કે તેની  એક આંખનો કલર હેંઝલ તો બીજી આખનો રંગ બ્લેકિશ બ્રાઉન છે જે મેડિકલ સાયન્સમાં દુલભૅ સ્થિતિ છે જેને હેટેરોકોમીઆ આઈરીડમ કહેવામાં આવે છે આ અગે કરિશ્મા  માનીએ જણાવ્યું હતું કે જે બંને કલરની તેમની આંખો છે તે બંને અલગ-અલગ તેમના માતા-પિતાની પણ છે જેથી તેમના પિતાની અને માતાના પ્રતિનિધિ રુપે તેને અલગ અલગ એટલે કે જમણા બાજુની આખ હેંઝલ અને ડાબી બાજુની આંખ બ્લેકીશ બ્રાઉન રંગની છે, જેના બદલ ઈન્ડિયા બુક રેકોડસૅમાં સ્થાન પ્રાપ્ત થયું છે 

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat