Billboard ad 1150*250

ટંકારા મહર્ષિ સ્મારક ટ્રસ્ટ દ્વારા રાત્રી પ્રકાશ વોલીબોલ ટુર્નામેન્ટ

0 48
Above Post Content

        શ્રી મહર્ષિ સ્મારક ટ્રસ્ટ ટંકારા દ્વારા છેલ્લા બાર વર્ષથી શિવરાત્રી પૂર્વે રાત્રી પ્રકાશ વોલીબોલ શૂટિંગ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી જેમાં ગુજરાતભરની ટીમોએ ભાગ લીધો હતો અને ગ્રામ્ય કક્ષા તેમજ શહેરી કક્ષાની અલગ અલગ બ વિભાગમાં યોજાતી ટુર્નામેન્ટમાં વોલી બ્રધર્સ રાજકોટ ટીમ વિજેતા બની હતી જયારે મોરબી ઉમા સ્પોર્ટ્સની ટીમ રનર્સ અપ રહી હતી

Middle Post Content

        ટુર્નામેન્ટમાં બેસ્ટ શૂટર કાન્તિલાલ હાલપર અને બેસ્ટ નેટી ભરત રાઠોડ બન્યા હતા ટુર્નામેન્ટને સફળ બનાવવા દીપકભાઈ વ્યાસ, ગજેન્દ્રભાઈ કારેલીયા અને દેવકુમાર પડસુંબીયાએ જહેમત ઉઠાવી હતી ટુર્નામેન્ટમાં રેફરી તરીકે દિલીપસિંહ ગોહેલ અને અમિતભાઈ કાસુન્દ્રાએ સેવા આપી હતી

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat