Billboard ad 1150*250

વિશ્વ દિવ્યાંગ દિવસે કલેકટરના હસ્તે દિવ્યાંગોને સહાય ચેક અર્પણ

0 57
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી નિમિતે મોરબી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યું હતું. જે ઉજવણી અંતર્ગત જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ દ્વારા દિવ્યાંગોને લગ્ન સહાય યોજના હેઠળ ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Post ad 2

પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાના કાર્ડનુ પણ આ તકે વિતરણ કરવામાં આવ્યું હતું. ઉજવણી અંતર્ગત સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે યુ.ડી.આઈ.ડી. કાર્ડ રજિસ્ટ્રેશન કેમ્પનું આયોજન તેમજ બી.આર.સી.ભવન મોરબી ખાતે આર.ટી.ઓ. દ્વારા દિવ્યાંગોને ડ્રાઈવીંગ લાઈસન્સ અંગે માહિતી આપવામાં આવી હતી. હળવદ તાલુકાના સાપકડા ખાતે દિવ્યાંગોને વિવિધ રમતો રમાડવામાં આવી તેમજ વિવિધ પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat