Billboard ad 1150*250

માળીયાના જુના અંજીયાસર ગામે જુગાર રમતા ચાર ઝડપાયા

0 105
Post ad 1

        માળીયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જુના અંજીયાસર ગામે જાહેરમાં જુગારની બાતમી મળતા પોલીસે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા યુનુસ રસુલ મોવર, આમદ ગુલામહુશેન ભટ્ટી, હનીફ અકબર ભટ્ટી અને હારૂન દાઉદ ભટ્ટી રહે બધા જુના અંજીયાસર ગામ વાળાને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૪૫૦૦ જપ્ત કરી વધુ તપાસ ચલાવી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat