મોરબીમાં તા. ૧૬ ના રોજ સિદ્ધ સમાધિ યોગ શિબિર ઇન્ટ્રોડકશન સેમીનાર

0 24
Above Post Content

ઋષિ સંસ્કૃતિ વિદ્યા કેન્દ્ર રાજકોટ દ્વારા મોરબીના જીઆઈડીસી રોડ પારના સંસ્કાર ઇમેજિંગ સેન્ટર ખાતે તા. ૧૬-૧૨ ને રવિવારના રોજ સાંજે ૬ કલાકથી સિદ્ધ સમાધિ યોગ શિબિર યોજવામાં આવશે

Middle Post Content

જીવનમાં સર્વોતમ મેળવવાની કળા શીખવા SSY શિબિરથી જીવનમાં સાચા સુખની અનુભૂતિ મેળવી સકાય છે તેમજ નીરોગી બનવા માટે શિબિર ઉપયોગી બને છે અનેક ફાયદાઓ શિબિરથી થતા હોય છે ત્યારે આગામી તા. ૧૬ ના રોજ મોરબીમાં યોજાનાર ઇન્ટ્રોડકશન સેમીનારમાં જોડાવવા માટે અને નામ નોંધાવવા માટે નવનીત કુંડારિયા મો. ૯૮૨૫૨ ૨૪૮૯૮ અને અંબારામ કવાડીયા મો ૯૮૨૫૨ ૬૩૧૪૨ પર સંપર્ક કરવા જણાવ્યું છે

Inside Post Content
Comments
Loading...
Share This
WhatsApp chat