Billboard ad 1150*250

મોરબીમાં શુક્રવારે પુષ્યનક્ષત્રના દિવસે વિનામૂલ્યે સુવર્ણપ્રાશન ટીપા કેમ્પ

0 70
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        મોરબી ખાતે આયુર્વેદિક જીવનશૈલી દ્વારા તા. ૦૭ ને શુક્રવારે પુષ્યનક્ષત્રના દિવસે સવારે ૧૦ થી ૧ અને બપોરે ૪ થી ૬ કલાક દરમિયાન સોરઠીયા લુહાર વાડી, સ્વામીનારાયણ મંદિર વાળી શેરી, લાતીપ્લોટ શનાળા રોડ મોરબી ખાતે વિનામૂલ્યે આયુર્વેદિક સુવર્ણપ્રાશન ટીપા પીવડાવવાનો કેમ્પ યોજાશે

        જે કેમ્પમાં જન્મ થી 12 વર્ષ સુધીના બાળકોને ટીપા પીવડાવી શકાય છે. આયુર્વેદના ગ્રંથોમાં બતાવ્યા અનુસાર આ ટીપાથી બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધે છે, યાદશક્તિ વધે છે, માનસિક તથા શારિરીક વિકાસમાં સુધારો થાય છે અને આ ટીપાની કોઈ આડઅસર ન હોવાથી અત્યાર સુધીમાં મોરબીના 6000 થી વધું બાળકો લાભ લઇ ચુક્યા છે. તેથી મોરબીના વધું ને વધું બાળકો લાભ લે તેવી આયોજક રાજ પરમાર દ્વારા અપીલ કરવામાં આવી છે. વધુ માહિતી માટે રાજ પરમાર મો. 97 22 666 44 2 નો સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat