Billboard ad 1150*250

મોરબીમાં ન્યુઝીલેન્ડ-ભારત મેચ પર સટ્ટો રમતા એક ઝડપાયો

0 58
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ચાલતી સેમીફાઈનલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક શખ્સને મોરબી એ ડીવીઝન પોલીસેઝ્દ્પી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના પંચાસર રોડ અપર ગીતા ઓઈલમિલ નજીક ભારત-ન્યુઝીલેન્ડ મેચ પર સટ્ટો રમતો આરોપી તરુણભાઈ ઈશ્વરભાઈ પટેલ રહે-પંચાસરા રોડ અક્ષર પાર્ક સોસાયટી વાળો આરોપી જયેશ હરિભાઈ ભરવાડ રહે-મોરબી વાળા પાસેથી

WWW.STAR999 ઓનલાઈન આઈડી મેળવી મોબાઈલમાં ભારત-ન્યુઝીલેન્ડ ક્રિકેટ મેચ પર રનફેર તથા મેચની હારજીતનો જુગાર રમી રમાડી રોકડ રકમ રૂ.૨૧૦૦ મોબાઈલ ફોન કીમત રૂ.૧૦૦૦૦ મળી કુલ મુદામાલ કીમત રૂ.૧૨૧૦૦ સાથે આરોપી તરુણ પટેલને ઝપડી પાડી ધોરણસરની  કાર્યવાહી હાથ ધરી છે તો આરોપી જયેશ ભરવાડનું નામ ખુલતા તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat