Billboard ad 1150*250

મોરબી શહેરમાં આજે કોરોનાનો ૦૧ કેસ, વધુ ૦૧ ડીસ્ચાર્જ

0 165

મોરબી શહેરમાં આજે કોરોનાનો એક કેસ નોંધાયો છે તો એક દર્દી સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હોવાની માહિતી આરોગ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત થઇ છે
મોરબી જીલ્લામાં આજના નવા કેસોમાં મોરબી તાલુકાનો ૦૧ કેસ શહેરી વિસ્તારમાં નોંધાયો છે તો એક દર્દી સ્વસ્થ થયા છે જયારે અન્ય ચાર તાલુકામાં રાહત જોવા મળે છે નવા કેસ સાથે જીલ્લામાં કુલ કેસનો આંક ૩૩૬૭ થયો છે જેમાં ૧૬ એક્ટીવ કેસ છે અત્યાર સુધીમાં કુલ ૩૧૩૯ દર્દી સ્વસ્થ થયા છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat