Billboard ad 1150*250

મોરબીમાં રવિવારે એક દિવસીય નિશુલ્ક દવા વિતરણ કેમ્પ

0 23
Above Post Content

       શાંતાબેન-હેમચંદ ફૂલચંદ શાહ પરિવાર દ્વારા મહીરના જન્મ તેમજ કૈતવ અને ધારાના લગ્ન નિમિતે જરૂરિયાતમંદ દર્દીને મદદરૂપ થવાના શુભ આશયથી એક દિવસીય નિશુલ્ક દવા વિતરણ કેમ્પનું આયોજન કરેલ છે જેમાં તા. ૧૩ ને  રવિવારના રોજ સવારે ૧૦ થી બપોરે ૧ : ૩૦ કલાકે ગ્રીન ચોક નજીક આવેલા ડો. હસ્તીબેન મહેતાના દવાખાને નિશુલ્ક દવાનું વિતરણ કરવામાં આવશે જેમાં જરૂરિયાતમંદ દર્દીઓને તપાસીને વિના મુલ્યે દવાનું વિતરણ કરવામાં આવશે 

Inside Post Content
Comments
Loading...
Share This
WhatsApp chat