Billboard ad 1150*250

માળીયાના સોનગઢ નજીક ટ્રેલર પાછળ ડમ્પર ઘુસી જતા એકનું મોત

0 100
Post ad 1

       મોરબી પંથક અને જીલ્લામાં અકસ્માતોના એક બાદ એક કિસ્સા જોવા મળે છે જેમાં ગત મોડી રાત્રીના સમયે વધુ એક અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રેલર પાછળ ડમ્પર ઘુસી જતા ડમ્પરચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે

Post ad 2

        માળીયાના નાના દહીંસરાના રહેવાસી રમેશભાઈ નાજાભાઈ રબારી (ઉ.વ.૩૦) વાળાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ડમ્પર નં જીજે ૧૨ વીડબલ્યુ ૮૧૬૬ ના ચાલક રાજેશ નાથાભાઈ સોલંકી (ઉ.વ.૨૪) રહે મોરબીવાળાએ તેનું ડમ્પર સોનગઢ નજીક ટ્રેલર નં આરજે ૩૨ જેસી ૧૭૨૦ ની પાછળ અથડાતા ડમ્પરચાલક રાજેશ નાથ સોલંકીને ગંભીર ઈજા પહોંચતા તેનું મોત થયું છે પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat