Billboard ad 1150*250

મોરબીના વાવડી રોડ પરથી દારૂ સાથે એક ઝડપાયો

0 1,123
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 3

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચના અને ઇન્ચાર્જ ડીવાયએસપી વી બી જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન ઇન્ચાર્જ પીઆઈ આઈ એમ કોઢિયાની ટીમના પીએસઆઈ બી ડી પરમાર, કિશોરભાઈ મિયાત્રા, શક્તિસિંહ ઝાલા, શેખાભાઈ મોરી, ભરતભાઈ ખાંભરા, નિર્મળસિંહ જાડેજા, રવિરાજસિંહ ઝાલા, જયપાલભાઈ લાવડીયા અને ચકુભાઈ કલોતરાની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન આરોપી અહેમદ ઉર્ફે મામુ મહમદ વડાવરીયા (ઉ.વ.૩૭) રહે મોરબી વાવડી રોડ વાળાને ઝડપી લઈને ૧૦ બોટલ ઈંગ્લીશ દારૂ કીમત રૂ ૩૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat