Billboard ad 1150*250

મોરબીના દરબાર ગઢ નજીક રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે ઝડપાયા

0 130
Above Post Content

મોરબીના દરબાર ગઢ નજીક આવેલ ખત્રીવાડ વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી એલ.સી.બી. ટીમે દારૂનો જથ્થો ઝડપી પાડીને બે શખ્સોની ધરપકડ કરી હતી તો અન્ય એકનું નામ ખુલતા તેને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

Middle Post Content

મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ મોરબી એલ.સી.બી. પી.આઈ. વી.બી. જાડેજાની સુચનાથી એલ.સી.બી. ટીમના યોગરાજસિંહ જાડેજા અને સહદેવસિંહ જાડેજાને મોરબીના ખત્રીવાડ  શેરી -૨ ,મા રહેતા રાજેશભાઈ મનહરલાલ ત્રિવેદીના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે  દરોડો પાડતા વિદેશી દારૂની બોટલ નંગ-૧૮૦ કીમત રૂ. ૫૪૦૦૦ સાથે આરોપી રાજેશભાઈ મનહરલાલ ત્રિવેદી અને રવિભાઈ રાજેશભાઈ પરમાર રહે-પારેખ શેરી મોરબી વાળાને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી તો આ દારૂનો જથ્થો આરોપી દીપક વિઠ્ઠલભાઈ રબારી રહે-ખોખાણી શેરી વાળાએ વેચાણ કરવાના ઈરાદે આપેલ હોવાનું ખુલતા તેના વિરુદ્ધ એલ.સી.બી ટીમે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat