Billboard ad 1150*250

ઓરીએન્ટલ વીમા કંપનીની મોરબી શાખાનો જીએમના હસ્તે શુભારંભ,video

0 146
Post ad 1

સામાન્ય વીમા ક્ષેત્રની જાહેર ક્ષેત્રની અગ્રણી વીમા કંપની ધી ઓરીએન્ટળ વીમા કંપની લીની મોરબી શાખાનો તાજેતરમાં શુભારંભ કરવામાં આવ્યો છે આ પ્રસંગે વિશેષ રૂપે સંસ્થાના ડીરેક્ટર તથા જનરલ મેનેજર બલવંતસિંઘ, ચીફ રિજ્યોનલ મેનેજર ડો એ કે જૈન, સીનીયર ડીવીઝનલ મેનેજર અમરીશ ત્રિવેદી અને શાખા પ્રબંધક યજ્ઞેશ બુચ ઉપસ્થિત રહ્યા હતા

Post ad 2

        મોરબી ખાતે છેલ્લા ૩૬ વર્ષોથી ઓરીએન્ટળ વીમા કું લી ની કચેરી મોરબી ખાતે કાર્યરત છે પરંતુ વીમા ધારકોને વધુ સારી સેવાઓ પ્રાપ્ત થઇ સકે તેવા શુભ હેતુથી બ્રાંચ ઓફીસ તરીકે કચેરી કાર્યરત કરવામાં આવી છે શાખાના ઉદ્ઘાટન પ્રસંગે શહેરના અગ્રણી નાગરિકો, ગ્રાહકમિત્રો અને એજન્ટ મિત્રો સહિતના ઉપસ્થિત રહ્યા હતા  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat