Billboard ad 1150*250

પરિણીતાએ બોલવાની નાં પાડતા યુવાને ઝાપટ ઝીંકી

0 98
Above Post Content

હળવદના અમરાપર ગામે રહેતી પરણીતાને તેના જ ગામના શખ્સે તેના સાથે બોલવાનું કહેતા પરિણીતાએ બોલવાની નાં પાડતા આરોપીએ તેણીને ઝાપટ મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ હળવદ પોલીસ મથકમાં નોંધાઈ છે.

Middle Post Content

 હળવદના અમરાપર (ગણેશપુર) ગામે રહેતી નીતાબેન સુરેશભાઈ ચૌહાણ (ઉ. 30) નામની પરણીતાએ તે જ ગામના મહેશભાઈ મગનભાઈ ચાવડાએ તેની સાથે બોલવાનું કહેતા નીતાબેને બોલવાની નાં પાડતા આરોપીએ ઉશ્કેરાઈ જઈને આરોપી મગનભાઈએ પરણીતાને ઝાપટ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જે મામલે નીતાબેને હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે તો હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે..

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat