Billboard ad 1150*250

વાંકાનેર નજીક રીક્ષા આઈસર પાછળ ઘુસી જતા મુસાફરનું મોત

0 73
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 3

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        વાંકાનેરના લીંબાળા ગામના રહેવાસી હકાભાઇ વિહાભાઇ કોળીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે સીએનજી રીક્ષા નં જીજે ૩૬ યુ ૨૨૫૪ ના ચાલક કરશન શીવાભાઈ ગુંદાળીયા રહે લીંબાળા તા. વાંકાનેર વાળાએ તેની રીક્ષા પુરઝડપે ચલાવી યજ્ઞપુરુષ નગરના બોર્ડ પાસે સાઈડમાં આઈસર પાર્ક કરેલ હોય જેની પાછળ ભટકતા અકસ્માત સર્જાયો હતો જેમાં ફરિયાદીના દીકરા ગોરધનભાઈ કોળી (ઉ.વ.૨૦) ને માથાના ભાગે ઈજા થતા સારવાર દરમિયાન મોત થયું છે પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
Share This
WhatsApp chat