Billboard ad 1150*250

રફાળેશ્વર નજીક રીક્ષા ડીવાઈડર સાથે અથડાતા મુસાફરનું મોત

0 58
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 3

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબીના રફાળેશ્વર નજીક ૨૦ દિવસ પૂર્વે થયેલા અકસ્માત અંગે ફરિયાદ નોંધાઈ છે જેમાં ફરિયાદી અમરશીભાઈ મુળજીભાઈ ભંખોડીયાએ જણાવ્યું છે કે રીક્ષાના ચાલક રવજીભાઈનો છોકરોની રીક્ષામાં તા. ૨૧-૦૮ ના રોજ પુરઝડપે ચલાવી રીક્ષા પરથી કાબુ ગુમાવતા રીક્ષા ડીવાઈડર સાથે અથડાઈ હતી જે અકસ્માતમાં રીક્ષામાં બેસેલ મુસાફર માવજીભાઈ બીજલભાઈ ઘુમરા રહે રફાળેશ્વર વાળા પડી જતા સારવાર અર્થે ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે

Comments
Loading...
Share This
WhatsApp chat