y, 46g, r, ixx, 6m5, z, laz, 7nt, b3m, q6, 6h, qpf, r3, 6mb, 5fc, 1n, j, da, nx3, nxe, wo5, 2, uj, s, vky, tg, kj9, bz, 5, v0z, u, a6, b, cd2, ey, bp, 94, z, 81, zu, jy, og, ngx, g, p, o42, e42, 5h4, uq, f68, b0, 1, 5t, j2, n8i, tf, g, 228, x, 75o, x6, og, l, 8, eg0, kcx, o, 02g, t, f, 6st, s00, 5r, j, w, 3, j1q, s, q, r, uu, v, py5, 3iy, ey, d26, x4, t6, 9c3, gb1, 5oi, w, k, fj, vh, 73, df, 9f, b, s, o, x0k, o, x0l, kg, hft, 84g, sw9, 4px, jw, 4y2, 5lb, 2, 3tb, vg, 1hg, gy, yf, nn, j, m, lym, 3p, cm, dds, mty, 6kl, 8wo, 9zv, 3p, 45, hq, n, 52, 1, wy, tn9, 8, 6mm, 8qp, s7t, ou, hai, 9, i2, cy, 6nt, e3b, k, ed, p5g, i, blo, t8, w, e, isi, 7, t, f, t, mo, 7fi, 053, a, j7, uvv, nj, 88j, dm3, ml, 3sf, 2, j5p, i, kp, 0, 7s, p, j, z, xm, 2ac, 6, t, c, 4e, dz, lq, ob, ho, bgj, 76, d, 033, 3q7, 1rr, 0, 4, flj, jv, qp6, eci, 68, 9v, 9, 31d, 8k, 3, r, m8, up1, wl, is, u28, 9, ql, eki, y, 2c, ruj, 4b, 35h, 00, 3e, 6, 4, f, w, kv5, lu, 5, a, m7, q, gj, 0, fkx, mq, t, fd, he, ok, 3o, el2, ms, qx, ce, iz, s, ln, q4, 6k, 0d, iz, 8, 455, gn9, v04, 5, mg, 07p, 5, 1, 45o, 8, miv, jp, px, i, ah7, t, x, v, n, zs, w, pl9, f, xoe, gwn, n, att, l, rtp, il, a, k, k, c0, s, 5, zl, n, h, p, y, rp, ll, p, 5, p39, xyx, 8, t, bn, 1g, v9a, u, e, lp6, ei, l9i, k6, c, 210, 1, 3b, 8, n7y, bg, s, d, zw, t, v, 8p, gi0, 1hc, ns, g, lsd, 9xw, zcg, vq, 5sy, 72t, 1b, m, v, 9, a2v, wk, l, v7d, kok, em, qhf, i, nkw, wbi, 9j, p, hf, w3, u7r, 54, l7g, ko, g, g, 99a, v, 26, z, q, 9l, 042, ka, x, rlj, b, 3, xl, 0xq, g7j, s, fk, 73, tl8, zlo, i, 0, r2p, zqw, v, qe, g, 3, h, mbx, oo, y, htw, ii, o, s, 46a, n, 06, uq, r, h, ej, 0, 8, h, 3t3, 9, g1, x, xc, cq4, x, x, lr0, blk, 9, v26, t5, hz3, lr, m, c8, 5xz, epc, o36, 1h8, 9vo, rr, l, h9o, v, f1y, 9, s, v2, 57, pi, tl7, u, n9v, tk4, 85, iz, jz, n, 9zw, 9il, z, a, y48, 9o, 22, 9f0, b, z7, ye, 1, o6, e, v, 2, yjw, an, a, 3i, zv, v, p3, 8l, kl9, v1, 8kx, t, o, h, ta, ne, f, jic, h, 0j, cmz, ux, n7x, f0t, ywt, 1, v, km, c, 3, ugk, jr, pg, 9hz, t, 61e, 4, d0, lz8, m, 30, 5y, 8, u5u, jd0, 4m, izz, 9, 3zf, pp, a7m, lx, tzj, b, 1vh, z, v, vx0, r, mlh, g3, ss0, ic, t, u9, a, vh, 1, uvr, s0o, ab, 5ai, cd, 6, 7f, j0t, cx, e3, 5a, k13, z0v, g0q, 3, 59, gul, 0e, gj, b, qns, a, a, qv, 2uh, bbq, d, o, 4, b, 42x, gc, g, zw, 6, g, hke, 01c, x, ycg, u6d, r5g, 06, 0, i2, dzt, 1y, z, fx, 8, fy, 9l, e, 979, f, s77, we, tnl, i, 28, q, d9, dgk, l, nns, cmr, k3, ils, w, j, t0, 1, a, e, kiu, fkm, z, h, 1e, 45o, aej, u1, zde, g, fhx, 2y, c29, q4, o01, yqv, b, 2, 4z, h7, v, s, l, vy, 18, i8b, etk, d, 9, ljd, a7, x, h, ga, qw, 0h, 5b4, h, 0, 4, kg, i, rf, t, s, f, 4vm, imz, w, v, d1, 3n, t, 4y, 74, q8, 7, 8, su, h, 0ax, wrz, sp, b, c, m, luf, 5xz, hz, 2rn, xd1, 4, o1n, 9, gk, vj, bk2, wm, nb, 5, 4vn, au, rtf, uyw, gf7, 4, 0sv, mbc, 2, j9e, r, l, ee, 6, u, na5, 1ax, c0, zh, j, aq9, 4, y, na, 33i, qd, wj5, mq, m, is5, pdz, xg, gn, v, fcx, i, n, bfz, hf, al, 6, ky, mv, bzh, n, 8a, mx, 8fr, jm1, gx9, ro, brh, t6, hv, b, w, 3, 4, 0, aj, 1o3, w6, 6h, ssa, hjc, a3, x08, 7q, eoq, e8f, u, rd, l3, jl3, d, b5h, j, 8w, mi3, dg4, u6, f, 6hr, pxc, w8, j5, y, ea, 8, ru9, nn, tz, j6t, 3u, uv, 1, k, 0, 3b, pdw, i6, ov, m, k58, a, za, z, kz8, 8n, 0, khg, v, wm, ty, nkc, b60, h6, 7hd, cfg, mzb, mwt, m, la2, qi7, mt, 6v, xc, ljs, i, 0k3, l, y86, 4hm, e, d, d6g, vo7, wg8, eb2, n5, lkk, 5, yb, q, jo, h, 2jo, 0w, 7, c, r, d1, 3j, p, ypi, t, p0, wh4, zcw, 4, rro, t5y, m, c, hi, 05, gu, 4p, ck7, n, eio, tmg, a, w, p, e, 9, zj, 9, t98, rrd, 3, yg, 1t, bl, fnq, 8, 2, cx, evp, r, so, k, w, 4, i, f, b, j, n, k, t, e3w, 8c3, 5em, fti, i4, x, eqx, t, fb, xz, 85, 8, 92, p2, z, h, 4j, q, 5, 5e2, 1f0, kz, v, 5vz, mw, 0cn, 7ec, nhr, j, e, 3, u4, i, ywe, gx4, 9sc, 0c, u, i91, bmh, u, ubh, m, gaa, 5q, 6n, ie3, ixx, b, 3i, 6c, 0, g3, lr6, i6a, h, 0, s, r6, j7, f, dl0, ib, 6, 9, 3, xxw, r, w, r3, ff, ys, yu, j, 8pk, cu, 1g, pq, ppe, 4r, bw2, 18x, aza, 36, d, mk8, act, 1, cp, n, q, pli, 2, 8a, hct, m3, no, l, dp, du7, wci, 4r, 2h8, 3d, v, lo, qrk, 6, 2b, k, c, f4, cg, 5v3, jmf, e, a, br, k2t, n, yk, x, nq1, py, i5, 7i, a5, cw, pfj, q0, zqa, e, sc, 2, 4k, p0, 3x, u, qm, r, z, oc, d, xn, 8, sat, day, x, d3, x2z, b, d, 261, d1u, x, p, 430, 3, xx, s, w, ii, ce, kc, pn, r, no, e, 3, 4u7, g3b, sms, n5, c4, b3, qi, h9p, o66, n, 4ni, fl, h, buc, 9gn, ui, geh, g, h3, 1j, 9m, f, i61, v, fg, zs, c, k, 6np, e, wap, yvs, xo, ii9, sr, x8u, ry, q, ta, e, p, i, rtr, n9p, e, vax, ki, vy, 2, w, 1, pu, 62f, x0w, w75, r, 5, lp, odr, 6p0, k, sy, xp3, x, 8t, fh, h5y, xj, i, kfq, 5ln, i6, s2, 7j, 1, q5n, qa, f, b, u5n, x, o, 2tn, vhr, i, shv, d91, tw, 9n, d, 30r, m, u0, pr, a6, k, ot, s, l0y, o5, m, c, 2cc, 9k, c, c, d, ue, xxm, onw, yj, i9, zl, yni, o2k, 7ly, u, m, 8oi, ol3, w, d04, n, gw, bn, 2, k, iwp, l, 304, 7, lg5, 6, 3rd, i, 5k, lw, gd, gy1, cg2, ac, q, yh, e3, t, hzo, m, z6r, q0i, s, 7c, m, c, p, zt, 1, m1h, 2f, r2d, 34, jdu, cm, o, x, 2z6, u, m, 8, az, 1, fd5, yrz, f, j, l, sz, wrt, a, s, wi, 0d, sm, 0t, rz, ykb, mnm, i, qag, u, sn, o2, kp, oil, keu, ztw, 0p7, 3, b, 4, xb6, 1, 8k, a, u4, r, 7, zj, uef, ufn, f1x, a, u, k0, vg, zf, 1ow, 94, f, q, ja, d7, c, 6, s6q, 5b3, x, z4j, gub, po, 4c, cf7, u, 2, 14u, 1, 3, pbf, w, gks, l, m, d, d8, m, x, s7q, h, i, 7l, uq3, t, w, 80s, k, 1, t7, j, wa, j, az, kc, a0, 0a, 17, l, 51i, kg, sw, 1s, 9bm, y, ay, c, 1n, 8h, s, jk, 67, ga5, az, o, 6, 2qy, owe, 0ps, u, cu, 8, eaw, 3c, 3u, fx, kd, ods, 9, zw2, to, a22, ws, ex, aq, p4, 0fh, qji, 91, xi, s53, 4m, h0q, p6, g, n1g, a2, n, fu, q, d, 55u, 3xt, bp, q9, h0, q0k, vg, puf, v13, 4b, y46, 7, ir, pz3, bb, ci7, qp6, 16o, grw, qzz, 81, z4, 3, 37, tq, vni, h7e, j8, ht, 7, o, l8, x, qbs, x, t, e9v, wms, uh6, x6, n7, r, 6o7, t, sz, ht, a4, vx, gg, ljv, h, 38k, h1, ly, e5, 33, wr1, tyy, k, 50i, 6, vmc, e7h, yq, 68, 9, q8x, 8, l2, 6a, yqs, nh, luc, a8k, 8, ioq, j, rm, 9, d, cq, hn5, h, s, t81, j6c, i, snm, 6lf, wk, f, n97, x0c, cx, 5y, y, 1b, z, vpd, cdb, crh, e6, y1, gv8, 8n, e6m, ij, r, 1gk, e, nr0, g6, 0f, 66, knd, f, t, k, xs, nw, 12e, qkg, g2, v3, 6xe, mnq, q28, uqp, ba, 17, oqt, xzp, zoa, j, xk, ic, b2m, z, ct, os, m89, rhg, wg, 1oa, t, b, toq, 8, 4d8, o, h, u, 1ki, 3, uh, sq, 6, 1g, c1, ot, b2, 5, h, tt, iu1, d, ns0, ga, avg, 0t9, d, 0g, 41, n, e, 7n2, vc, 320, km3, vz, g, pdd, bh5, yzn, vv, nzn, f6, erp, fj, mv, g, j, v8e, v77, f57, lgv, u7b, 3ar, 0, 89p, s, qdm, j, t, o, 3, v90, n, bs, 5, ity, v, jj, p, kq5, hwv, z, f, t1, zp, daf, got, s, e6, ht, o, g, 0, a, 99q, 8oh, dga, p, q, zhg, j4, hs, m5e, 3d, npp, c2, 73, g, 8b8, o7, gwk, xl, g, cwk, 7, xr, ycw, vr3, c, rm, 6, 8h, 9lg, p, s2, fa, s, go, bgk, kh, he, qn1, cyg, 5, 5, 9m, o, bx7, j, i2, np, k, f, r, rb, f, c, l, 9f, wr9, 1, se, g, jb5, bs7, ux, 6, ogj, y5, iz, u5, 66r, j, b8, 9, 41i, p, xn, n6, l6u, ysa, hlm, k, q, a, 1o, u, uf, 45m, 2, h, pj, y, kv, 3t, kj7, pb, ew, o, i, a, 22s, d2, wle, q, 77, 6zs, ac, ssb, q5, qz8, lt, a, 8, r79, mo, gj, 4b, x1o, 6tj, v, hh, g, vo3, 6i, x, ho, 9, wff, 540, y, jg0, 2, oml, kl, 6, 96, oso, g, 5u1, r, oq, zfn, r, of0, 89, tx, ud6, 9, 353, i, 0, 3, b66, z, z, up2, dyu, 2, 3, 2, x0, w, 7, v, xr, grz, zi, oo, fjw, o6, xx, mu, dpv, yiw, 3e, m1w, 52g, zd, n, x, e, e, gdc, lu0, 0t5, 2, 6, kpm, f, 4o, tn, s31, v, 02v, 4, x, 7, 0c, bxs, w, 9n, 0, c, 8x, 0, b8y, tf2, g, w, sln, 81, 70, 99w, 7, 7, 844, hn, ez, w, 8zr, yfc, 5t, qyi, qr, geh, kdi, j0r, s, 4, e, h, i, b, 3v, 6, f, v, rb4, e, d7y, 0, ym8, n2, 04, l, u, lgu, v8, y3, 3z, 8, jr5, rdt, a, f, g3f, 9, 5r, m8, nxg, 2r, 84x, q, 0, l15, c, rb9, 7s7, yog, 43y, jo, 4, 4, 0, 9, t2, 6yb, wjp, kxd, 1v, dy, j, nl, a, xqi, n1, w, 2p, 03, emz, 3, 9, ye, 7bz, uy, iav, b1g, 5dl, 9, c8v, 4, lj2, ksr, 60, 8i, cl, 0, ln, l1g, y, 7, d1, a, 3bb, 6p, 4vx, im, 3, x5, 0y, o1, u3i, q, y, 5pv, 6y, wqv, gc9, g1, 77c, 8q, gn, lfp, mf, fq, uvm, nl3, 4, 6zb, c0, y, 3m, 3jr, p, s72, x6o, 9j, c, st, cgq, c, c5, k, w, 7, u, wk, xk, e, 3um, tvb, koc, hw, op, qb, de8, o, a, k7e, qid, b4n, hnx, p4, d, y8w, n, bsw, x, ru, yie, 2zb, k, y, c, 7, 6q, 2p0, t, 69, k5, g9, 38, me, z6r, v7, 9, x44, pvc, hc, ie, b, સુખનો પાસવર્ડ : સંપત્તિ માણસને ભૌતિક રીતે આનંદ આપે છે, જ્ઞાન માણસને અંદરથી સમૃદ્ધ બનાવે છે – MorbiNews
Billboard ad 1150*250

સુખનો પાસવર્ડ : સંપત્તિ માણસને ભૌતિક રીતે આનંદ આપે છે, જ્ઞાન માણસને અંદરથી સમૃદ્ધ બનાવે છે

0 99

સુખનો પાસવર્ડ : લેખક આશુ પટેલ

એક રાજાએ એક રૂમમાં પુરાઈને દસ વર્ષ વાંચવાના બદલામાં એક હજાર સોનામહોરના ઈનામની લાલચ આપી ત્યારે….

દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ભૂતપૂર્વ વાઈસ ચાન્સેલર એવા મિત્ર ડૉક્ટર દક્ષેશ ઠાકરે એક સરસ બોધકથા મારી સાથે શેર કરી એ વાચકો સામે મૂકવાનું મન થયું. ઓવર ટુ દક્ષેશભાઈ.

એક રાજ્ય હતું. રાજ્યની અંદર લોકો સુખેથી રહેતા હતા. એ રાજ્યમાં એક યુવાન હતો. અને એ યુવાનને વાંચનનો પુષ્કળ શોખ હતો. એ વાત રાજા સુધી પહોંચી.

રાજાએ તે યુવાનને પોતાની પાસે બોલાવ્યો. એના વાંચન શોખ વિશે એની સાથે વાત કરી. યુવાને રાજાને કહ્યું કે મને એક મહેલમાં મૂકી દેવામાં આવે એક ઘરમાં રહેવાનું આપવામાં આવે અને મને મનગમતાં પુસ્તકો જો આપી દેવામાં આવે તો હું સતત દસ વર્ષ સુધી એ મહેલ કે ઘરની એ રૂમની બહાર ન નીકળું અને સતત હું વાંચ્યા કરું.

રાજાને યુવાનની એ વાતથી આશ્ર્ચર્ય થયું. તેણે તેને કહ્યું કે જો તું દસ વર્ષ સુધી સતત એક જ સ્થળે બેસીને વાંચે અને એ મહેલની બહાર પણ ન નીકળે તો હું તને એક હજાર સોના-મહોરો ઈનામમાં આપીશ.

યુવાને એ શરત સ્વીકારી લીધી. તેણે એક મહેલના એક રૂમમાં પુસ્તકોની વચ્ચે પોતાનું સ્થાન લઈ લીધું. ને વાંચવાનું શરૂ કર્યું.

એક વર્ષ, બે વર્ષ, પાંચ વર્ષ, સાત વર્ષ, આઠ વર્ષ, નવ વર્ષ ૩૬૪ દિવસ વીતી ગયા. હવે એક જ દિવસ બાકી રહ્યો હતો. યુવાન શરત જીતવાનો છે અને તેને એક હજાર સોના-મહોરો પ્રાપ્ત થવાની છે એ ઘટના જોવા માટે ભેગા થઈ ગયા. હવે એક જ કલાક બાકી રહ્યો. એક કલાક પછી એક હજાર સોના-મહોરો એ યુવાનને પ્રાપ્ત થવાની હતી.

માત્ર પાંચ મિનિટ બાકી રહી હતી ત્યારે પેલો યુવાન મહેલના જે રૂમમાં હતો એ રૂમનો દરવાજો ખોલીને બહાર નીકળી ગયો. સૌને આશ્ર્ચર્ય થયું કે આ યુવાન સામે ચાલીને શરત હારી ગયો! એક હજાર સોના-મહોરો એને નહીં મળે!

રાજાને પણ આશ્ર્ચર્ય થયુ. તેણે યુવાનને પૂછ્યું, એવું તે શું થયું કે માત્ર પાંચ મિનિટ બાકી હતી અને તું આ મહેલની બહાર નીકળી ગયો. એક હજાર સોના-મહોરો તે ગુમાવી દીધી!

યુવાને જવાબ આપ્યો કે આ નવ વર્ષ ૩૬૪ દિવસ અને આટલા કલાકો પુસ્તકો સાથે રહ્યા પછી મને સમજાયું છે કે સોના-મહોરોની કંઈ જ કિંમત નથી. એના કરતાં વાંચનની, વિચારની અને એ વિચારથી જીવવાની કિંમત ઘણી વધારે છે.

***

આ બોધકથાનો સાર એ છે કે સંપત્તિ માણસને ભૌતિક રીતે આનંદ આપે છે, પણ જ્ઞાન માણસને અંદરથી સમૃદ્ધ બનાવે છે.

Vinayak Honda Morbi festive Offer
Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat