Billboard ad 1150*250

મોરબીમાં ક્રાંતિકારી સેના-યુનાઈટેડ યુથ ગ્રુપ દ્વારા દેશભક્તિ કી શામ

0 111
Post ad 1

        મોરબીના યુવાનો દ્વારા સંચાલિત યુનાઈટેડ યુથ જીવદયા ગ્રુપ તેમજ ક્રાંતિકારી સેના દ્વારા ઉતરાયણમાં ઘાયલ પક્ષીઓને ફ્રી સેવાની જાગૃતિ આપવા માટે તેમજ વિસરાઈ ગયેલા શહીદ ક્રાંતિકારીઓને યાદ કરવાના હેતુથી તા. ૧૨ ને શનિવારે રાત્રીના 0૮ : ૩૦ થી ૧૧ કલાકે રવાપર રોડ, ઇન્ડસ બેંક સામે આઝાદ પરિંદો કે નામ દેશ ભક્તિ કી શામ સંગીત સંધ્યાનું આયોજન કરેલ છે જેમાં જાહેર  જનતાને પધારવા આમંત્રણ પાઠવ્યું છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat