Billboard ad 1150*250

પીપળીયા ચાર રસ્તા આઈટીઆઈમાં પ્રવેશ પ્રકિયા શરુ

0 69
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

ઓનલાઈન તેમજ સ્થળ પર ફોર્મ ભરવાની સુવિધા

        સરકારી ઓદ્યોગિક તાલીમ સંસ્થા પીપળીયા ચાર રસ્તા ખાતે આઈટીઆઈ ખાતે ચાલતા વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયા શરુ કરવામાં આવી છે જે પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ તેમજ સ્થળ પર ફોર્મ ભરવાની સુવિધા આપવામાં આવી છે

        સરકારી ઓદ્યોગિક તાલીમ સંસ્થા પીપળીયા ચાર રસ્તા ખાતે ચાલતા અભ્યાસક્રમો જેવા કે કોમ્પ્યુટર ઓપરેટરની ૪૮ બેઠકો, ફીટરની ૨૦ બેઠકો અને વેલ્ડરની ૨૦ બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા શરુ કરવામાં આવી છે જે પ્રવેશ ફોર્મ ઓનલાઈન ભરવા માટે http:itiadmission.gujarat.gov.in પરથી ભરી શકાશે તેમજ આઈટીઆઈ પીપળીયા ચાર રસ્તા ખાતે પણ ઓનલાઈન ફોર્મ ભરવાની વ્યવસ્થા કરેલ છે વધુ માહિતી માટે આઈટીઆઈના એસ જે ઘોડાસરા અને ડી વાય કણઝારીયાનો સંપર્ક કરવા જણાવ્યું છે  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat