Billboard ad 1150*250

મોરબીમાં હરડેની મહત્તા દર્શાવતા પોસ્ટર પ્રદર્શનનું આયોજન

0 98
Post ad 1

પ્રકૃતિપ્રેમી જીતુભાઈ ઠક્કર દ્વારા રવિવારે પોસ્ટર પ્રદર્શન

Post ad 2

ચાલો પ્રકૃતિ તરફ વળીએ અને નિરોગી રહીએ એ ધ્યેય સાથે કામ કરતાં મોરબીના પ્રકૃતિ પ્રેમી જીતુભાઇ ઠક્કર દ્વારા આવતીકાલે રવિવારે હરડેની નિરોગી જીવન માટેની મહત્તા દર્શાવતા એક પોસ્ટર પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું છે

હરડે પ્રચાર કેન્દ્રનાં સહયોગથી તા. ૧૪ ને રવિવારે સવારે ૯ થી બપોરે ૧૨ સુધી ઓમ શન્તિ સ્કૂલની સામેના ભાગેઆદર્શ સોસાયટીના નાકે શનાળા રોડ મોરબી ખાતે પોસ્ટર પ્રદર્શન યોજાશે જેમાં હરડેનું મહત્વ સમજાવતા પોસ્ટરોનું પ્રદર્શન જાહેર જનતા નિહાળી શકશે પ્રદર્શનની સાથે હરડે પાવડરનાં  વેચાણ ઉપરાંત  અન્ય ગૌ આધારિત નેચરલ ઓર્ગેનિક ઉત્પાદનો જેવાકે ગોળશેરડીનો રસઅગરબત્તીસિંધાલુણ ( નમક ) વગેરેનું  વેંચાણ પણ થશે. માહિતીસભર પ્રદર્શનનો લાભ લેવા સૌને મોરબી નેચર ક્લબ, અને જીતુભાઇ ઠક્કર દ્વારા આમંત્રણ પાઠવાયું છે 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat