Billboard ad 1150*250

કાવ્ય વિભાગ : કવિ પ્રથમ પરમારની કવિતા “નથી એવું કે”

0 71
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

શીર્ષક:નથી એવું કે…

બસ અમથું જ કોઈ દર્દનાક સત્ય ની સજા ન ભોગવે,
એવું નથી કે ખુદા રુઠયો છે,એ હવે રહ્યો જ નથી.

બસ અમથા જ કાઈ થોડા વસંતે પાંદડા ખરે,
વસંત રુઠી હોય એવું નથી,હવે વસંત જ રહી નથી.

બસ અમથા રોજ દુઃશાસન ચીરહરણ ન કરે,
નથી એવું કે ભીષ્મ મૌન છે,પણ હવે ભીષ્મ જ રહ્યા નથી.

બસ અમથા જ માનવતાના ભાષણો ન થાય,
નથી એવું કે માનવ બગડ્યો છે,પણ હવે માનવ જ રહ્યો નથી.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat