મોરબી પોલીસ ફરજ બજાવતા નરેન્દ્રસિંહ (સિંઘમ ) જાડેજાનો આજે જન્મદિવસ

મૂળ કોટડાસાંગાણી ના સોળિયા ગામના વતની અને હાલ મોરબી જીલ્લા પોલીસમાં ફરજ બજાવતા નરેન્દ્રસિંહ જાડેજા જે પોલીસમાં સિંઘમ તરીકેના હુલામણા નામ તરીકે જાણીતા છે તે મોરબી પોલીસમાં મહતવની બ્રાન્ચોમાં ફરજ બજાવી ચુકેલા છે જેમનો આજે જન્મદિવસ છે તો તેમના જન્મદિવસ નિમિતે તેમના પરિવાર, પોલીસમીત્રો તેમજ તેમના સગા સબધીઓ દ્વારા જન્મદિવસ નીમતે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે તે જીવનમાં વધુને વધુ પ્રગતી કરે તેવી શુભકામના પાઠવી છે તો તે વધુને વધુ સફળતાના શિખરો સર કરે તેવી પણ શુભેચ્છાઓ પાઠવી છે

Comments
Loading...
WhatsApp chat